હઝકિયેલ 23:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 વળી તેઓ તારાં વસ્ત્ર પણ ઉતારી લેશે; ને તારાં સુશોભિત આભૂષણોનું હરણ કરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.26 તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો છીનવી લેશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેઓ તારાં વસ્ત્રો ઉતારી લેશે અને તારાં આભૂષણો તારી પાસેથી લઈ લેશે! Faic an caibideilપવિત્ર બાઈબલ26 તેઓ તારા સુંદર પોશાક અને આભૂષણો તારી પાસેથી છીનવી લેશે. Faic an caibideil |