હઝકિયેલ 23:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 તે પોતાના પડોશી આશૂરીઓ કે જેઓ સૂબા તથા અમલદારો હતા, ને જેઓ સર્વ અતિ ભપકાદાર પોશાક પહેરનારા મનમોહક જુવાનો તથા ઘોડેસવારો હતા, તેમના પર આશક થઈ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે આશ્શૂરીઓ કે જેઓ રાજકર્તાઓ તથા અમલદારો હતા, જેઓ ભભકાદાર પોશાક પહેરનારા તથા ઘોડેસવારો હતા. તેમાંના બધા ખૂબસૂરત તથા મજબૂત હતા તેમના પર મોહિત થઈ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 તે આશ્શૂરના ઉમરાવો અને સેનાપતિઓ ભભકાદાર પોશાક પહેરેલા સૈનિકો અને ઘોડેસવારો ઉપર મોહી પડી. એ બધા રૂપાળા જુવાનો હતા. Faic an caibideil |