Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 22:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુનો સંદેશ મને મળ્યો:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 22:17
3 Iomraidhean Croise  

તું વિદેશીઓના જોતાં તારે પોતાને હાથે કરીને ભ્રષ્ટ થશે; ત્યારે તું જાણશે કે હું યહોવા છું.”


“હે, મનુષ્યપુત્ર, ઇઝરાયલનું કુળ મને કથીરરૂપ થઈ પડ્યું છે. તેઓ સર્વ ભઠ્ઠીમાંનું પિત્તળ, કલાઈ લોઢું તથા સીસું છે; તેઓ રૂપાનો ભેગ છે.


“ઈશ્વરે સદોમ તથા ગમોરાની પાયમાલી કરી, તેની જેમ મેં તમારામાંના [કેટલાક] ની પાયમાલી કરી છે, ને બળતામાંથી ખેંચી કાઢેલા ખોયણા જેવા તમે હતા. તોપણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ, ” એમ યહોવા કહે છે.


Lean sinn:

Sanasan


Sanasan