Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 20:45 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

45 પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

45 વળી, પ્રભુએ મારી સાથે બોલતાં મને કહ્યું:

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

45 પછી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

45 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 20:45
2 Iomraidhean Croise  

પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારાં ભૂંડાં આચરણ પ્રમાણે તેમ જ તમારાં ભ્રષ્ટ કૃત્યો પ્રમાણે [શિક્ષા] નહિ કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


“હે મનુષ્યપુત્ર, તારું મુખ દક્ષિણ તરફ રાખીને તારી વાણી દક્ષિણ તરફ ઉચ્ચાર, ને દક્ષિણની સરહદ પરના વનની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે:


Lean sinn:

Sanasan


Sanasan