હઝકિયેલ 12:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 ‘હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના બંડખોર લોકે શું તને એમ નથી પૂછ્યું કે, તું શું કરે છે?’ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 “હે મનુષ્યપુત્ર, શું એ બંડખોર ઇઝરાયલીઓએ તને એમ ન પૂછયું કે, ‘તું શું કરે છે?’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 “હે મનુષ્યપુત્ર, આ ઇઝરાયલી લોકો, એટલે બંડખોર લોકોએ, તને પૂછ્યું નથી કે, ‘તું શું કરે છે?’ Faic an caibideilપવિત્ર બાઈબલ9 “હે મનુષ્યના પુત્ર, આ બંડખોર ઇસ્રાએલી લોકોએ પૂછયું છે કે, આ સર્વનો અર્થ શો છે? Faic an caibideil |