હઝકિયેલ 12:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેમના દેખતાં કોટમાં ખોદીને બાકું પાડ, ને તેમાં થઈને સામન બહાર લઈ જા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેમના દેખતાં જ તું દીવાલમાં બાકોરું પાડ અને તેમાં થઇને તારો સામાન બહાર લઇ જા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેઓના દેખતા દીવાલમાં કાણું પાડ, તેમાંથી બહાર નીકળ. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તેઓનાં દેખતાં નગરની ભીતમાં બાકોરું પાડી તેમાંથી તારો સામાન ઊંચકીને લઇ જા. Faic an caibideil |