હઝકિયેલ 10:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને કરુબોની વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબોની વચમાંના અગ્નિ તરફ લંબાવીને તેમાંથી કેટલોક અગ્નિ લઈને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યો, ને એ તે લઈને બહાર નીકળ્યો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 અને એક કરુબે કરુબો વચ્ચેના અગ્નિ તરફ હાથ લંબાવ્યો અને તેમાંથી થોડા અંગારા લઇને અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા માણસના ખોબામાં મૂક્યા. તે માણસ તે અંગારા લઇને બહાર નીકળ્યો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કરુબો વચ્ચેથી એક કરુબે પોતાનો હાથ કરુબો વચ્ચેના અગ્નિ તરફ લંબાવીને શણનાં વસ્ત્ર પહેરેલા માણસના હાથમાં મૂક્યો. તે લઈને તે બહાર ચાલ્યો ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ7 અને કરૂબોમાંના એકે હાથ લંબાવી તેમની વચ્ચેના અંગારામાંથી થોડા લઇ શણના વસ્ત્ર પહેરેલા માણસને આપ્યા. તે લઇને તે બહાર ચાલ્યો ગયો. Faic an caibideil |