Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 તેઓ ઊભા રહેતા ત્યારે એ પણ ઊભાં રહેતાં; અને તેઓ ઊંચે ચઢતા, ત્યારે તેઓ પણ તેમની સાથે ઊંચે ચઢતાં, કેમ કે તેઓમાં પ્રાણીનો આત્મા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 કરુબો ઊભા રહેતા ત્યારે પૈડાં પણ ઊભાં રહેતાં, અને કરુબો ઊંચે ઊડતા ત્યારે પૈડાં પણ તેમની સાથે ઊંચે ઊડતાં, કારણ, એ પૈડાંમાં પણ કરુબોનો આત્મા હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 જ્યારે કરુબો ઊભા રહેતા ત્યારે પણ પૈડાં ઊભાં રહેતાં, જ્યારે તેઓ ઊંચે ચઢતા ત્યારે પૈડાં તેઓની સાથે ઊંચે ચઢતાં, કેમ કે, પૈડામાં પશુઓનો આત્મા હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 જ્યારે તેઓ ઊડવા માટે પાંખો ફેલાવતા ત્યારે પણ પૈડાં તેમની સાથેને સાથે જ રહેતાં. તેઓ અટકતા ત્યારે પૈડાં પણ અટકી જતાં અને જ્યારે તેઓ ઊડતાં ત્યારે પૈડાં તેમની સાથે જ રહેતાં, કારણ, પૈડાં ઉપર તેમનું નિયંત્રણ હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:17
8 Iomraidhean Croise  

અને યહોવા ઈશ્વરે ભૂમિની માટીનું માણસ બનાવ્યું, ને તેનાં નસકોરાંમાં જીવનનો શ્વાસ ફૂંક્યો; અને માણસ સજીવ પ્રાણી થયું.


દરેક [પ્રાણી] સીધું આગળ ચાલતું. જ્યાં આત્માને જવું હોય ત્યાં તેઓ જતાં. ચાલતા તેઓ આડાંઅવળાં વળતાં નહિ.


તેના મધ્ય ભાગમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમાં નજરે પડી.તેઓનો દેખાવ નીચે પ્રમાણે હતો:તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું.


કરુબો ચાલતા, ત્યારે પૈડાં તેમની બાજુએ ચાલતાં; અને કરુબો પૃથ્વી પરથી ઊડી જવાને પોતાની પાંખો ઊંચી કરતાં ત્યારે પૈડાં પણ તેમને પડખેથી ખસી જતાં નહિ.


પેલા પ્રાણીઓની પાંખો એકબીજીને અડકતાં તેમનો જે અવાજ થતો તે, તથા તેમની પાસેનાં પૈડાંનો મોટા ગડગડાટનો અવાજ [મેં સાંભળ્યો]


કેમ કે ખ્રિસ્ત ઈસુમાં જીવનના આત્માનો જે નિયમ છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.


પણ સાડાત્રણ દિવસ પછી ઈશ્વર તરફથી જીવનનો આત્મા તેઓમાં પ્રવેશ્યો, એટલે તેઓ પોતાના પગ પર ઊભા રહ્યા; અને તેઓને જોનારાઓને ઘણું ભય લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan