હઝકિયેલ 10:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 પૈડાંને તો મારા સાંભળતાં “ફરતાં પૈડાં” એવું નામ આપવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 એ પૈડાંને મેં “ફરતાં પૈડાં” એ નામે બોલાવતાં સાંભળ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 મારા સાંભળતાં “પૈડાને ફરતાં પૈડા” એવું નામ આપવામાં આવ્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ13 અને મેં તેમને ચાલણચક્ર એમ પૈડાઓ માટે કહેતા સાંભળ્યાં. Faic an caibideil |