Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 10:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 દેખાવમાં તે ચારેનો ઘાટ એક સરખો હતો.જાણે કે એક પૈડું બીજાની મધ્યે હોય તેમ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 દેખાવમાં તે ચારે પૈડાંનો ઘાટ એક્સરખો હતો અને એક પૈડું બીજામાં ક્ટખૂણે ગોઠવાયું હોય તેવું લાગતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 દેખાવમાં તેઓમાંના ચારેનો આકાર એક સરખો હતો, એક પૈડું બીજા પૈડા સાથે ગોઠવ્યું હોય તેમ હતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 બધાં પૈડાની રચના એક સરખી દેખાતી હતી; અને એક પૈડાની અંદર બીજું પૈડું ગોઠવ્યું હોય તેમ લાગતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 10:10
9 Iomraidhean Croise  

તે દરેક ચોતરાને પિત્તળના ચાર પૈડા ને પિત્તળની ધરીઓ હતી. તેના ચાર પાયાને ટેકા હતા. એ ટેકા કૂંડાની નીચે ભરતરના બનાવેલા હતા, ને દરેકની બાજુએ ઝાલરો હતી.


હે યહોવા, તમારાં કામ કેવાં તરેહતરેહનાં છે! તમે તે સર્વને ડહાપણથી પેદા કર્યાં છે; પૃથ્વી તમારી સંપત્તિથી ભરપૂર છે.


તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું [અચળ] છે, તમારાં ન્યાયકૃત્યો ઘણાં ગહન છે, હે યહોવા, તમે માણસનું તથા પશુનું રક્ષણ કરો છો.


મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


ત્રીસમાં વર્ષમાં‍ ચોથા માસની પાંચમીએ હું બંદીવાનોની સાથે કબાર નદીની પાસે હતો તે વખતે આકાશ ઊઘડી ગયું, ને મને ઈશ્વરના દર્શન થયાં.


એ પૈડાંનો તથા તેમની રચનાનો દેખાવ પીરોજના રંગ જેવો હતો, અને એ ચારે એક જ ઘાટનાં હતાં; એક પૈડાની વચ્ચે બીજું પૈડું હોય એવો તેમનો દેખાવ ને તેમની રચના હતી.


તેઓ ચાલતાં ત્યારે તેઓની ચારે બાજુઓ ફરતી. ચાલતાં ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ, પણ જે જગા તરફ તેનું માથું હોય તે તરફ તેઓ તેની પાછળ પાછળ જતાં ચાલતાં ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ.


પછી મેં જોયું, તો એક કરુબને પડખે પૈડું ને બીજા કરુબને પડખે બીજું પૈડું, એમ કરુબોને પડખે ચાર પૈડાં દેખાયાં; અને પૈડાંનો દેખાવ પોખરાજના તેજ જેવો હતો.


આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!


Lean sinn:

Sanasan


Sanasan