હઝકિયેલ 1:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેમની પાંખો નીચે તેમની ચારે બાજુએ માણસના [જેવા] હાથ હતા. તે ચારેના મુખ તથા પાંખો [નીચે પ્રમાણે] હતાં: Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેમની પાંખો નીચે ચાર મુખ અને ચાર પાંખોના અનુસંધાને ચારે બાજુએ માણસના હાથ જેવા ચાર હાથ હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓની પાંખો નીચે ચારે બાજુએ માણસના જેવા હાથ હતા. તે ચારેયનાં મુખ તથા પાંખો આ પ્રમાણે હતાં: Faic an caibideilપવિત્ર બાઈબલ8 દરેકને ચાર મોઢાં અને ચાર પાંખો ઉપરાંત પાંખોની નીચે ચારે બાજુએ માણસના જેવા ચાર હાથ હતા. Faic an caibideil |