હઝકિયેલ 1:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેના મધ્ય ભાગમાંથી ચાર પ્રાણીઓની પ્રતિમાં નજરે પડી.તેઓનો દેખાવ નીચે પ્રમાણે હતો:તેઓનું સ્વરૂપ માણસને મળતું હતું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 અને મેં જોયું તો અગ્નિની મધ્યમાં માનવ આકારનાં ચાર પ્રાણી દેખાયાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તેની મધ્યમાંથી ચાર જીવંત પશુઓ જેવું દેખાયું. તેઓનો દેખાવ આવો હતો: તેઓનું સ્વરૂપ માણસના જેવું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ5 અને વાદળની મધ્યમાં ચાર જીવંત પ્રાણીઓ જેવું દેખાયું. તેમનો દેખાવ માણસ જેવો હતો. Faic an caibideil |