29 એ તો યહોવાના ગૌરવની પ્રતિમાનો દેખાવ હતો. મેં તે જોયા ત્યારે હું ઊંધો પડી ગયો, ને કોઈ બોલતો હોય એવો સ્વર મારા સાંભળવામાં આવ્યો.