હઝકિયેલ 1:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તેઓ ચાલતાં ત્યારે તેઓ ચારે દિશામાં [થી ગમે તે દિશાએ] ચાલતાં, ચાલતાં તેઓ આડાંઅવળાં વળતાં નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 આથી તેઓ પાછા ફર્યા વિના કોઈપણ દિશામાં જઈ શક્તાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેઓ ચાલતાં હોય ત્યારે, તેઓ ચારે દિશામાં આડાંઅવળાં વળ્યા વગર ચાલતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ17 આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા. Faic an caibideil |