નિર્ગમન 9:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 એ માટે માણસ મોકલીને તારાં ઢોર તથા ખેતરમાં તારું જે કોઈ હોય, તે સર્વને તાકીદે ઘેર બોલાવી મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં મંગાવ; કેમ કે જે માણસ કે ઢોર ખેતરમાં હશે, ને ઘેર લાવવામાં આવ્યું નહિ હોય, તે પ્રત્યેક ઉપર કરા પડશે ને તેઓ મરી જશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 માટે હવે કોઈને મોકલીને તારાં ઢોર અને ખેતરમાં જે કંઈ તારું હોય તે સૌને તરત જ ઘેર બોલાવી લે. કારણ, માણસ કે ઢોર ખેતરમાં જે કોઈ રહી ગયું હશે તે પ્રત્યેક પર કરા પડશે અને તે માર્યું જશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 એટલે અત્યારે જ માણસો મોકલીને તારાં જાનવરોને તથા ખેતરમાં જે કોઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માણસ કે જાનવર ખેતરમાં હશે અને તેઓને ઘરમાં લાવવામાં આવ્યાં નહિ હોય, તેઓના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એટલે અત્યારે જ માંણસ મોકલીને તારા ઢોરોને તથા ખેતરમાં જે કાંઈ હોય તે બધાંને સુરક્ષિત જગ્યાએ મંગાવી લેજે. કારણ જે કોઈ માંણસ કે ઢોર ખેતરમાં હશે, એને ઘરમાં રાખવામાં નહિ આવ્યું હોય તો તેના પર કરા વરસશે અને તેઓ મરણ પામશે.’” Faic an caibideil |