નિર્ગમન 8:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને ફારુને મૂસા તથા હારુનને બોલાવીને કહ્યું, “તમે જાઓ, અને આ દેશમાં તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 પછી ફેરોએ મોશે તથા આરોનને બોલાવીને કહ્યું, “જાઓ, આ દેશમાં જ તમારા ઈશ્વરને માટે યજ્ઞ કરો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા. તેઓને કહ્યું, “તમે લોકો તમારા ઈશ્વરને આ દેશમાં યજ્ઞાર્પણ ચઢાવો.” Faic an caibideilપવિત્ર બાઈબલ25 એટલે ફારુને મૂસા અને હારુનને બોલાવ્યા, ફારુને કહ્યું, “તમે લોકો તમાંરા દેવને આ દેશમાં યજ્ઞો અર્પો.” Faic an caibideil |