નિર્ગમન 8:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને મારા લોક તથા તારા લોકની વચ્ચે હું ભેદ રાખીશ. કાલ સુધીમાં તે ચિહ્ન થશે.” તે ચિહ્ન થશે.’” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 આ રીતે મારા લોકો અને તારા લોકો વચ્ચે હું ભેદ રાખીશ. આવતી કાલે આ ચમત્કાર થશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 આમ હું મારા લોક અને તારા લોક વચ્ચે ભેદભાવ રાખીશ; તને મારા ચમત્કાર જોવા મળશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ23 આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.’” Faic an caibideil |