નિર્ગમન 7:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8-9 પ્રભુએ મોશે તથા આરોનને કહ્યું, “ફેરો તમને કહે કે તમે ચમત્કાર કરીને ખાતરી કરાવો ત્યારે તું આરોનને આમ કહેજે: ‘તારી લાકડી લઈને ફેરોની સમક્ષ નાખ કે તે સર્પ બની જાય.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 યહોવાહે મૂસા અને હારુનને કહ્યું, Faic an caibideilપવિત્ર બાઈબલ8 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું, Faic an caibideil |