Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 7:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 અને સર્વ મિસરીઓએ પીવાના પાણીને માટે નદીની આજુબાજુએ વીરડા ખોદ્યા; કેમ કે તેઓ નદીનું પાણી પી ન શક્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 હવે સર્વ ઇજિપ્તીઓએ પીવાના પાણી માટે નાઈલની આજુબાજુ વીરડા ખોદ્યા: કારણ, તેઓ નાઇલનું પાણી પી શકાયા નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 નીલ નદીનું પાણી મિસરવાસીઓથી પિવાય એવું રહ્યું ન હતું. તેથી તેઓએ નદીની આજુબાજુ કૂવાઓ ખોદ્યા અને વીરડા ગાળ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 મિસરવાસીઓ નાઈલ નદીનું પાણી પી શકતા ન હતા તેથી તેમણે નદીની આજુબાજુ ચારેબાજુ કૂવાઓ ખોધ્યા અને વીરડા ગાળ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 7:24
3 Iomraidhean Croise  

અને નદીમાંનાં માછલાં મરી જશે, ને નદી ગંધ મારશે; અને મિસરીઓ નદીનું પાણી પીતાં કંટાળશે.’”


અને ફારુન પાછો વળીને પોતાને ઘેર ગયો, ને એ પણ તેણે ગણકાર્યું નહિ.


અને યહોવાએ નદીને માર્યાને સાત દિવસ થઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan