નિર્ગમન 7:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને ફારુન પાછો વળીને પોતાને ઘેર ગયો, ને એ પણ તેણે ગણકાર્યું નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 પછી ફેરો ત્યાંથી પાછો પોતાને ઘેર ગયો. છતાં આ વાત વિષે તેણે વિચાર સરખોય કર્યો નહિ, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેણે કશું ગણકાર્યું નહિ. ફારુન પોતાના મહેલમાં ગયો. Faic an caibideilપવિત્ર બાઈબલ23 આ બાબતને ધ્યાનમાં લીધા વિનાજ ફારુન પોતાના મહેલમાં પાછો ફરી ગયો. મૂસા અને હારુને જે કાંઈ કર્યુ તેની તેણે ઉપેક્ષા કરી. Faic an caibideil |