નિર્ગમન 6:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને ઈશ્વરે મૂસાની સાથે બોલતાં તેને કહ્યું, “હું યહોવા છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2-3 વળી, ઈશ્વરે મોશેને કહ્યું, “હું યાહવે છું. એલ-શાદાય (સર્વસમર્થ ઈશ્વર) એ નામે મેં અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને દર્શન દીધું હતું, પણ મારા પવિત્ર નામ યાહવેથી મેં તેમને મારી ઓળખ આપી નહોતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 અને ઈશ્વરે મૂસાને કહ્યું, “હું યહોવાહ છું.” Faic an caibideilપવિત્ર બાઈબલ2 અને દેવે મૂસાને કહ્યું, Faic an caibideil |