નિર્ગમન 6:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને શિમયોનના પુત્રો:યમુએલ તથા યારીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર, તથા કનાની પત્નીનો પુત્ર શાઉલ; એ શિમયોનનાં કુટુંબો હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 શિમયોનના પુત્રો: યમૂએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર અને કનાની પત્નીનો પુત્ર શાઉલ. તેઓ તેમના નામથી ઓળખાતા ગોત્રના પૂર્વજો હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 શિમયોનના પુત્રો; યમુએલ, યામીન, ઓહાદ, યાખીન, સોહાર તથા કનાની પત્નીથી જન્મેલો શાઉલ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 શિમયોનના પુત્રો; યમુએલ, યારીન, ઓહાદ, યાખીન, સોહારને શાઉલ, જે એક કનાની સ્ત્રીને પેટે અવતર્યા હતા. Faic an caibideil |