નિર્ગમન 5:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 તે માણસોને માથે વધારે સખત કામ નાખો કે તેમાં તેઓ મથ્યા કરે, ને જૂઠી વાતો ગણકારે નહિ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.9 એ લોકોને શિર કામનો બોજો વધારો; જેથી તેઓ કામમાં વ્યસ્ત રહે અને જૂઠી વાતો પર લક્ષ ન આપે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 તેઓને સતત એટલા બધા કામમાં રોકી રાખો કે પછી તેઓની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ રહે નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ9 એટલા માંટે તે લોકો પાસે વધારે સખત કામ લો. એમને કામમાં રોકી રાખો. પછી એમની પાસે મૂસાની જૂઠી વાતો સાંભળવાનો સમય જ નહિ રહે.” Faic an caibideil |