નિર્ગમન 40:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને તું હોજનો તથા તેના તળિયાનો અભિષેક કરીને તેને પાવન કર. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 તે જ રીતે જળકુંડ અને તેની બેઠકનું પણ સમર્પણ કરજો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તું હોજનો અને તેના તળિયાંનો અભિષેક કરીને તેને પવિત્ર કરજે. Faic an caibideilપવિત્ર બાઈબલ11 કૂડી અને તેની ઘોડીની પણ શુદ્ધિ કરવા માંટે અભિષેક કરજે. Faic an caibideil |