નિર્ગમન 4:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 માટે યહોવાએ તેને છોડયો. ત્યારે સિપ્પોરાહે કહ્યું, “સુન્નતના કારણથી તમે તો મારે માટે રક્તના વર છો.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તેથી યહોવાહે મૂસાને જતો કર્યો. ત્યારે સિપ્પોરાહએ કહ્યું, “સુન્નતના કારણથી તું મારે માટે લોહીનો વર છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ26 સિપ્પોરાહે આ એટલા માંટે કહ્યું, કારણ કે તેને તેના પોતાના પુત્રની સુન્નત કરવી પડી હતી. એટલા માંટે દેવે મૂસાને માંફી આપી અને તેની હત્યા કરી નહિ. Faic an caibideil |