નિર્ગમન 4:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તું ફારુનને કહે કે, યહોવા એમ કહે છે કે, ઇઝરાયલ મારો પુત્ર એટલે મારો જ્યેષ્ઠ પુત્ર છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 ત્યારે તું ફેરોને કહેજે કે, પ્રભુ આ પ્રમાણે કહે છે: ‘ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે, Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે વખતે તું ફારુનને કહેજે: ‘યહોવાહ કહે છે કે: ઇઝરાયલ મારો જયેષ્ઠ પુત્ર છે Faic an caibideilપવિત્ર બાઈબલ22 ત્યારે તું ફારુનને કહેજે: Faic an caibideil |