નિર્ગમન 39:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમને કાપીને તેના તાર બનાવ્યા, એ માટે કે તેમને નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા શણની સાથે નિપુણ કારીગરીથી વણે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ઝીણા કાંતેલા અળસી રેસા સાથે તેમજ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા સાથે વણી શકાય તે માટે તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમાંથી સોનાના તાર બનાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 સોનાને ટીપીને બસાલેલે સોનાના પાતળાં પટ્ટીઓ બનાવ્યાં અને તેને કાપીને તેના તાર બનાવ્યાં. આ તાર ભૂરા, જાંબુડા, કિરમજી રંગના ઊન, અને બારીક શણથી બનાવવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું. Faic an caibideilપવિત્ર બાઈબલ3 સોનાને ટીપીને બઝાલએલે સોનાના પાતળાં પતરાં બનાવ્યાં. અને તેને કાપીને તેના તાર બનાવ્યા. આ તાર ભૂરા, જાંબુડા, અને કિરમજી રંગના કાપડમાં વણી લેવામાં આવ્યા. આ કાર્ય એક બહુ જ કુશળ કારીગરનું હતું. Faic an caibideil |