નિર્ગમન 39:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 તથા ઝીણ શણની પાઘડીઓ, તથા ઝીણા શણનાં સુશોભિત ફાળિયાંમ તથા ઝીણા કાંતેલા શણની ઇજારો [બનાવ્યાં]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.28 પાઘડીઓ, ફાળિયાં, જાંધિયા બનાવ્યા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 વળી તેઓએ ઝીણા કાંતેલા શણમાંથી પાઘડીઓ, ફાળિયાં તથા ઝીણા કાંતેલા શણની ઈજારો બનાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ28 વળી ઝીણા કાંતેલા શણમાંથી પાધડીઓ, ફાળિયા, અને પાયજામાં બનાવ્યા. Faic an caibideil |