નિર્ગમન 39:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેઓએ ચોખ્ખા સોનાની ઘૂઘરીઓ બનાવી, અને તે ઘૂઘરીઓ જામાના ઘેરને ફરતી દાડમની વચ્ચે વચ્ચે લગાડી; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તેમ જ તેઓએ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવીને તેને દાડમો વચ્ચે નીચલી બાજુએ મૂકી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ25 તેમજ શુદ્ધ સોનાની ઘૂઘરીઓ બનાવી એ દાડમો વચ્ચે આખી નીચલી બાજુએ મૂકી હતી. Faic an caibideil |