નિર્ગમન 39:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તેઓએ તેમાં પાષાણની ચાર હારો જડી:માણેક, પોખરાજ તથા લાલની હાર તે પહેલી હાર હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તેમાં તેમણે કિંમતી પથ્થરોની ચાર હાર જડી: પ્રથમ હારમાં માણેક, પોખરાજ, લાલ; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓએ તેમાં પાષાણની ચાર હારો બેસાડેલી હતી. પ્રથમ હારમાં માણેક, પોખરાજ તથા લાલ રત્ન હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 એમાં નંગોની ચાર હાર બેસાડેલી હતી; પ્રથમ હારમાં માંણેક, પોખરાજ અને લાલ રત્ન હતા. Faic an caibideil |