Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 38:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તેણે બાવળના લાકડાનાં દાંડા બનાવ્યા, ને તેમને પિત્તળથી મઢયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેણે બાવળના લાકડામાંથી તેને ઊંચકવા માટેના દાંડા બનાવ્યા અને તેમને તાંબાથી મઢી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 બસાલેલે બાવળના લાકડાના દાંડા બનાવીને તેને પિત્તળથી મઢી લીધા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 આ દાંડા બાવળના લાકડાના બનાવીને તેને કાંસાથી મઢી લીધા,

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 38:6
5 Iomraidhean Croise  

અને ઘેટાંનાં લાલ રંગેલાં ચામડાં તથા સીલ [માછલી] નાં ચામડાં ને બાવળનું લાકડું;


બત્તીને માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુંગધીઓ;


અને તેણે પિત્તળની જાળીના ચાર છેડાને માટે દાંડા રાખવાને માટે ચાર કડાં ઢાળ્યાં.


અને વેદી ઊંચકવા માટે તેણે તેની બાજુઓ પરનાં કડાંમાં તે દાંડાં નાખ્યા. તેણે તે [વેદી] ખોખા જેવી પોલી બનાવી.


તેથી મેં બાવળના લાકડાનો એક કોશ બનાવ્યો, ને પહેલીના જેવી બે શિલાપાટીઓ ઘડી, અને એ બે શિલાપાટીઓ મારા હાથમાં લઈને, હું પહાડ પર ચઢ્યો.


Lean sinn:

Sanasan


Sanasan