નિર્ગમન 38:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને સો તાલંત રૂપું પવિત્રસ્થાનની કૂંભીઓ તથા પડદાની કૂંભીઓ ઢાળવાને માટે હતું. સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની [હતી]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 એમાંથી દરેક કૂંભી માટે 34 કિલોગ્રામ લેખે પવિત્ર મંડપ અને પડદાઓની સો કૂંભીઓ બનાવવામાં 3,400 કિલોગ્રામ ચાંદી વપરાઈ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પવિત્રસ્થાન માટેની અને પડદા માટેની કૂંભીઓ બનાવવામાં સો તાલંત ચાંદી વપરાઈ હતી: તેમાંથી સો કૂંભીઓ સો તાલંતની, એટલે દરેક કૂંભી એક તાલંતની હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ27 પવિત્રસ્થાન માંટેની અને પડદા માંટેની કૂભીઓ બનાવવામાં 3-3/4 ટન ચાંદી વપરાઈ હતી: તેમાંથી 100 કૂભીઓ બનાવી. તેથી દરેક કૂભીમાં 75 પૌંડ ચાંદી હતી. Faic an caibideil |