નિર્ગમન 38:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને પૂર્વ તરફ પૂર્વ બાજુને માટે પચાસ હાથ [ના પડદા હતા]. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 પૂર્વ બાજુએ જ્યાં પ્રવેશદ્વાર હતું ત્યાં પણ આંગણું 22 મીટર પહોળું હતું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 આંગણાની પૂર્વ તરફ પચાસ હાથ લાંબા પડદા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ13 આંગણાની પૂર્વ તરફ 50 હાથ લાંબી ભીંત હતી. આંગણનો પ્રવેશદ્વાર આ તરફ હતો. Faic an caibideil |