નિર્ગમન 38:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેમના સ્તંભ વીસ તથા એમની પિત્તળની કૂંભીઓ વીસ હતી; સ્તંભોના આંકડા તથા તેમના સળિયા રૂપાના હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 અને તાંબાના વીસ સ્તંભો પર લટકાવેલા હતા. આ સ્તંભો માટે તાંબાની વીસ કૂંભીઓ હતી, અને તેમની કડીઓ અને સળિયા ચાંદીનાં બનાવેલાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 આ પડદાને પકડી રાખવા માટે વીસ સ્તંભો અને વીસ કૂંભીઓ પિત્તળની હતી. સ્તંભોના આંકડા તથા તેમના સળિયા ચાંદીના બનાવેલા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 આ પડદાને પકડી રાખવા માંટે 20 થાંભલીઓ અને 20 કૂભીઓ કાંસાની હતી. તથા એ થાંભલીઓના આંકડા અને આડા સળિયા ચાંદીના બનાવેલા હતા. Faic an caibideil |