નિર્ગમન 38:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને મૂસાએ બાવળના લાકડાની યજ્ઞ વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ તથા તેની પહોળાઈ પાંચ હાથ, એટલે તે ચોરસ હતી; અને તેની ઊંચાઈ ત્રણ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.1 હોમબલિ ચડાવવા માટે તેણે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી સમચોરસ હતી; તેની લંબાઈ 2.2.મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 તેણે બાવળના લાકડામાંથી દહનીયાર્પણની વેદી બનાવી. તેની લંબાઈ પાંચ હાથ, તેની પહોળાઈ પાંચ હાથ તથા તેની ઊંચાઈ ત્રણ હાથ હતી અને તે ચોરસ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ1 તેણે 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊચી ચોરસ યજ્ઞ માંટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. Faic an caibideil |