Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 37:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને તેણે તેને અંદરથી તથા બહારથી ચોખ્ખા સોનાથી મઢયો, તથા તેની આસપાસ સોનાની કિનારી બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 તેણે તે કરારપેટી અંદરથી તથા બહારથી સોનાથી મઢી લીધી અને તેની ફરતે સોનાની કિનાર બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે તેને અંદર તથા બહારથી શુદ્ધ સોનાથી મઢીને તેની આસપાસ સોનાની કિનારી બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 તેણે તેને અંદર બહાર શુદ્ધ સોનાથી મઢીને તેની ફરતે સોનાની પટી મૂકી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 37:2
3 Iomraidhean Croise  

અને તું તેને ચોખ્ખા સોનાથી મઢ, એટલે તેના મંથાળાને તથા તેની ચારેગમની બાજુઓને તથા તેનાં શિંગોને તું મઢ; અને તેને માટે તું સોનાની ફરતી કિનારી બનાવ.


અને બસાલએલે બાવળના લાકડાનો કોશ બનાવ્યો:તેની લંબાઈ અઢી હાથ, તથા તેની પહોળાઈ દોઢ હાથ, તથા તેની ઊંચાઈ દોઢ હાથ હતી


અને તેણે તેને ચાર પાયાએ સોનાનાં ચાર કડાં ઢાળ્યાં; એટલે તેની એક બાજુએ બે કડાં, તથા તેની બીજી બાજુએ બે કડાં.


Lean sinn:

Sanasan


Sanasan