Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 37:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તેનીબાજુઓમાંથી છ શાખાઓ નીકળેલી હતી. એટલે દીપવૃક્ષની ત્રણ શાખાઓ તેની એક બાજુએથી, તથા દીપવૃક્ષની [બીજી] ત્રણ શાખાઓ તેની બીજી બાજુએથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 દરેક બાજુએ ત્રણ ત્રણ એ રીતે તેની બન્‍ને બાજુઓએ છ શાખાઓ નીકળેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 દીપવૃક્ષની બન્ને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 દીપવૃક્ષની બંને બાજુએ ત્રણ ત્રણ એમ કુલ છ શાખાઓ હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 37:18
4 Iomraidhean Croise  

અને તેની બાજુઓમાંથી છ શાખઓ, ને બીજી બાજુમઆંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ, ને બીજી બાજુમાંથી દીપવૃક્ષની ત્રણ શાખાઓ.


અને તેણે ચોખ્ખા સોનાનું એક દીપવૃક્ષ બનાવ્યું. ઘડતર કામનું દીપવૃક્ષ તેણે બનાવ્યું, એટલે તેની બેઠક તથા તેનો દાંડો; તેનાં ચાડાં, તેની કળીઓ તથા તેનાં ફૂલ તે તેની સાથે સળંગ જોડેલાં હતાં.


એક શાખામાં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ; અને બીજી શાખામં બદામફૂલના આકારનાં બનાવેલા ત્રણ ચાડાં, એક કળી તથા એક ફૂલ, એ પ્રમાણે દીપવૃક્ષમાંથી નીકળતી છયે શાખાઓનું હતું.


જ્યારે તું દીવા સળગાવે ત્યારે સાત દીવા દીપવૃક્ષની આગળ પ્રકાશ પાડે.”


Lean sinn:

Sanasan


Sanasan