નિર્ગમન 36:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 દરેક પાટિયાને એકબીજા સાથે જોડાયેલાં બે સાલ હતાં. મંડપનાં સર્વ પાટિયાંને તેણે એ જ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 વળી, દરેક પાટિયામાં એકબીજાને સમાન્તર અને સરખા માપનાં બે સાલ હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 પ્રત્યેક પાટિયાને એકબીજા સાથે જોડવા માટે દરેકને બે સાલ હતાં. મંડપના સર્વ પાટિયાને તેણે એ જ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ22 પ્રત્યેક પાટિયાંને એકબીજા સાથે જોડવા માંટે દરેકને બબ્બે સાલ કાઢયાં હતાં; Faic an caibideil |