નિર્ગમન 36:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 દરેક પાટિયાની લંબાઈ દશ હાથ હતી, ને દરેક પાટિયાની ચોડાઈ દોઢ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 દરેક પાટિયાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ 66 સેન્ટીમીટર હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પ્રત્યેક પાટિયાની લંબાઈ દશ હાથ અને દરેક પાટિયાની પહોળાઈ દોઢ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 પ્રત્યેક પાટિયું 10 હાથ લાંબું અને દોઢ હાથ પહોળું હતું. Faic an caibideil |