નિર્ગમન 36:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 અને મંડપ ઉપર તબું બનાવવાને માટે તેણે બકરાંના વાળના પડદા બનાવ્યા; એવા અગિયાર પડદા તેણે બનાવ્યા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 પછી બકરાના વાળમાંથી બનાવેલ અગિયાર પડદામાંથી તેમણે મંડપ માટે આચ્છાદન બનાવ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માટે બસાલેલે બકરાંના વાળના વસ્ત્રના અગિયાર પડદાઓ બનાવ્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ14 એ પવિત્રમંડપ ઉપર તંબુ બનાવવા માંટે તેમણે બકરાંના વાળના કાપડના અગિયાર પડદાઓ બનાવ્યા. તે બધા સરખા માંપના હતા. Faic an caibideil |