નિર્ગમન 36:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને પહેલાં સમૂહના છેલ્લા પડદાની કોરે તેણે નીલરંગી નાકાં બનાવ્યાં; અને બીજા સમૂહના છેલ્લા પડદાની કોરે પણ તેણે એ જ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 દરેક સમૂહની બહારની કિનાર પર તેમણે વાદળી રંગના કપડામાંથી નાકાં બનાવ્યાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તેણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા વસ્ત્રની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં અને બીજા સમૂહના છેલ્લાં પડદાની કિનારે પણ તેણે એ જ પ્રમાણે કર્યું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 તેમણે દરેક મોટા પડદાની બહારની બાજુએ ભૂરા કાપડની પટ્ટીથી પચાસ નાકાં બનાવ્યાં. Faic an caibideil |