Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 35:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ગોમેદ પાષાણો, તથા એફોદમાં તથા ઉરપત્રમાં જડવાના પાષાણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પ્રમુખ યજ્ઞકારના પવિત્ર એફોદમાં અને તેના ઉરપત્રમાં જડવા માટે ગોમેદ પાષાણો અને અન્ય રત્નો લાવે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ગોમેદ પાષાણો, એફોદમાં અને ઉરાવરણમાં જડવાના પાષાણો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યાજકના એફોદ અને ઉરપત્ર ઉપર જડવા માંટે ગોમેદ પાષાણ અને અન્ય પાષાણો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 35:9
7 Iomraidhean Croise  

અને ઘેટાંનાં લાલ રંગેલાં ચામડાં તથા સીલ [માછલી] નાં ચામડાં ને બાવળનું લાકડું;


ગોમેદ પાષાણો. ને એફોદ તથા ઉરપત્રને માટે જડવાના પાષાણો.


અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;


અને તમારામાંના સર્વ બુદ્ધિમાન માણસો આવે, ને જે સર્વ યહોવાએ ફરમાવ્યું છે તે બનાવે;


અને દીવાને માટે તેલ, તથા અભિષેકનાતેલને માટે તથા સુગંધીદાર ધૂપને માટે સુગંધીઓ.


Lean sinn:

Sanasan


Sanasan