નિર્ગમન 35:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યજ્ઞવેદી, તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા, તથા તેનાં સર્વ પાત્રો, હોજ તથા તેનું તળિયું; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 યજ્ઞવેદી, તેની તાંબાની જાળી, તેના દાંડા તથા તેની સર્વ સાધનસમગ્રી; જળકુંડ તથા તેની બેઠક; Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 દહનીયાર્પણની વેદી તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા તથા તેના પાત્રો, કુંડી તથા તેનું તળિયું. Faic an caibideilપવિત્ર બાઈબલ16 આહુતિ માંટે વેદી, અને તેની કાંસાની જાળી; થાંભલાઓ અને વેદી પર વપરાતી બધી વસ્તુઓ અને કાંસાનું પહોળુ વાસણ અને તેનું તળ. વેદીને ઊચકવાનાં બધાં સાધનો, દાંડા, કડી અને તેની ધોડી; Faic an caibideil |