નિર્ગમન 34:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને મૂસાએ જલદીથી જમીન સુધી માથું નમાવીને ભજન કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 મોશેએ તરત જ જમીન સુધી નમીને ઈશ્વરની આરાધના કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મૂસાએ એકદમ જમીન પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યાં. Faic an caibideilપવિત્ર બાઈબલ8 મૂસાએ એકદમ ભોંય પર લાંબા થઈને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. Faic an caibideil |