નિર્ગમન 34:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અને તારી સાથે કોઈ ઉપર ના આવે, તેમ જ આખા પર્વત પર કોઈ માણસ દેખાય નહિ; તેમ જ બકરાં કે ઢોર પર્વતની તળેટીમાં ન ચરે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 કોઈ તારી સાથે ઉપર ન આવે; વળી, પર્વત પર કોઈ માણસ જોવા ન મળે; અને ઘેટાંબકરાં કે ઢોરઢાંક પણ પર્વતની તળેટીમાં ચરવા ન આવે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તારી સાથે કોઈ ઉપર ના આવે. તેમ જ પર્વત પર કોઈ માણસ દેખાય નહિ. તેમ જ પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે જાનવરો પણ ચરતાં હોવા જોઈએ નહિ.” Faic an caibideilપવિત્ર બાઈબલ3 તારી સાથે કોઈએ ઉપર આવવાનું નથી. એટલું જ નહિ, પર્વત ઉપર કોઈ માંણસ નજરે પણ ચઢવો જોઈએ નહિ, અથવા તે પર્વતની આસપાસ ઘેટાંબકરાં કે ઢોરઢાંખર પણ ચરતાં હોવા જોઈએ નહિ.” Faic an caibideil |