નિર્ગમન 32:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 વળી તેઓએ મને કહ્યું, અમારે માટે અમારી આગળ ચાલનાર દેવ બનાવ; કેમ કે આ જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તે મૂસાનું શૂં થયું તે અમે જાણતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.23 તેમણે મને કહ્યું, ‘અમને ઇજિપ્તમાંથી છોડાવી લાવનાર એ માણસ મોશેનું શું થયું તે અમે જાણતા નથી. તેથી અમારે માટે અમને દોરી જનાર દેવ બનાવ.’ Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માટે દેવ બનાવી આપ. કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું તે અમે જાણતા નથી.’ Faic an caibideilપવિત્ર બાઈબલ23 એ લોકોએ મને કહ્યું, ‘અમને દોરવણી આપવા માંટે દેવો બનાવી આપો, કારણ કે અમને મિસર દેશમાંથી બહાર લાવનાર મૂસાનું શું થયું એની અમને ખબર પડતી નથી.’ Faic an caibideil |