નિર્ગમન 30:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 એમ જ તેઓ હાથપગ ધુએ, એ માટે કે તેઓ મરે નહિ. અને તે તેઓને માટે એટલે પેઢી દરપેઢી તેને માટે તથા તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.21 તેમણે પોતાના હાથપગ ધોવા; એ માટે કે તેઓ માર્યા જાય નહિ. તેમણે તથા તેમના વંશજોએ પાળવાનો આ કાયમી નિયમ છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેઓ મૃત્યુ ન પામે તેટલાં માટે તેઓએ અચૂક હાથપગ ધોવા. આ કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો રહેશે. હારુન અને તેના પુત્રો માટે આ સૂચનાઓ છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ21 તેઓ મૃત્યુ ન પામે તેટલા માંટે તેમણે અચૂક હાથપગ ધોવા. આ શાશ્વત કાનૂન તેમણે અને તેમના વંશજોએ પેઢી દર પેઢી પાળવાનો છે. હારુન અન તેના પુત્રો માંટે આ સૂચનાઓ છે.” Faic an caibideil |