નિર્ગમન 30:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તમારા જીવના બદલામાં પ્રાયશ્ચિત કરવાને માટે તેઓ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે દ્રવ્યવાન માણસ અડધા શેકેલ કરતાં વત્તું ન આપે, તેમ દરિદ્રી તેથી ઓછું ન આપે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 પોતાના જીવને માટે આ પ્રાયશ્ર્વિતનું મૂલ્ય ચૂકવતી વખતે શ્રીમંત માણસ વધારે ન ચૂકવે અને ગરીબ માણસ ઓછું ન ચૂકવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 મને તમારા જીવનના બદલામાં આ અર્પણ આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ15 મને તમાંરા જીવનના બદલામાં આ જકાત આપતી વખતે ધનવાને વધારે કે ગરીબે ઓછું આપવાનું નથી. Faic an caibideil |