નિર્ગમન 30:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 વીસ વર્ષનો કે તેથી વધારે વયનો જે દરેક પુરુષ ગણમાં દાખલ થાય, તે યહોવાને આ અર્પણ આપે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 જેની ગણતરી થાય એવો વીસ કે તેથી વધુ ઉંમરનો દરેક પુરુષ મને તે અર્પણ તરીકે ચૂકવે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વર્ષના કે તેથી વધુ ઉંમરના દરેક માણસે આ પ્રમાણે અર્પણ કરવું. Faic an caibideilપવિત્ર બાઈબલ14 વસ્તીગણતરીમાં નોંધાયેલા વીસ વરસના કે તેથી વધુ ઉમરના દરેક માંણસે આ જકાત આપવી. Faic an caibideil |