Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને મૂસાએ કહ્યું, “હવે હું પાસે જઈને આ ચમત્કારિક બનાવ જોઈશ કે, ઝાડવું કેમ ભસ્મ થતું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 મોશે બોલ્યો, “હું આ ચમત્કારિક બનાવ પાસે જઈને જોઈશ કે છોડવો ભસ્મ કેમ થતો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી મૂસાએ વિચાર્યું કે, “હું નજીક જઈને આ મહાન દ્રશ્ય જોઉં. આ ઝાડવું બળે છે પણ ભસ્મ કેમ થતું નથી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:3
5 Iomraidhean Croise  

હે અયૂબ, આ સાંભળ. શાંત ઊભા રહીને ઈશ્વરનાં અદભુત કાર્યોનો વિચાર કર.


આ તેમની કૃપા તથા માણસજાત માટેનાં તેમનાં આશ્ચર્યકારક કૃત્યો ધ્યાનમાં રાખીને માણસો યહોવાની સ્તુતિ કરે [તો કેવું સારું] !


અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું. અને તે જોતો હતો, તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, [તેમ છતાં] ઝાડવું ભસ્મ થતું નહોતું.


મૂસા તે દેખાવ જોઈને આશ્ચર્ય પામ્યો. અને તે તેને જોવા માટે પાસે જતો હતો એવામાં પ્રભુની વાણી થઈ,


Lean sinn:

Sanasan


Sanasan